બાળકોની છૂક...છૂક ગાડી !!!
બાળકોની સાથે બાળક જેવા -અમારા પ્રજ્ઞા શિક્ષક ચંદુભાઈ અને
તેમનાં બાળકોની છૂક..છૂક ગાડી જોવી હોય તો અહીં આપેલ લિંક પર ક્લિક કરો > छुक...छुक
![]() |
અમારા બાળકો સાથે અંગ્રેજી ભાષામાં અને ભાષા પર ચર્ચા કરતાં બ્રિટિશ કાઉન્શીલ ટીમના સભ્યશ્રી |
![]() |
બાળકોના લેખિત અભિપ્રાયો અને બાળકોમાં અંગ્રેજીનું સ્તર જાણવાના પ્રયત્નરૂપે |
![]() |
ભાષા શિક્ષણના તાસનું નિદર્શન કરતી ટીમ તથા [નીચે] શિક્ષકો સાથે ચર્ચા .... |
![]() |
ટી.ટી.શ્રી પંચમહાલ, સાથે ડાયટ લેકચરશ્રી તથા બી.આર.પી. અંગ્રેજી [ગોધરા] સાથે અંગ્રેજી વિષે ચર્ચા |
![]() |
આદર્શ વાંચન સ્પર્ધા..... સુ-લેખન !!↴ |
![]() |
ચેસ -શિક્ષક્શ્રી સાથે બાળકો -બાળકોના ચહેરા જ કહી આપે છે કે રમત કેવી રોમાંચિત બનશે ! |
![]() |
આ રમત વિશે કહેવું જ નહિ પડે કારણ કે આ તો આપણી જૂની અને જાણીતી રમત !! |
![]() |
સંગીત ખુરશી ... |
![]() |
Our Tigers ... in kabaddi |
![]() |
ચાલો બનાવીએ - ચાલો રમીએ - "માટીના રમકડાં" |
![]() |
ખો-ખો ?? આ તો છોકરીઓની જ રમત - છોકરાઓના મનમાંથી વાત આ ભૂંસવાના પ્રયત્ન રૂપે... |
![]() |
ક્વિજ .... |
![]() |
સ્વચ્છતા સંકલ્પ અને શાળા સફાઈ - [નીચે] શિક્ષક મિત્રોની સાથે મળી સફાઈ કરતાં બાળકો |
![]() |
સ્વચ્છતા બેનર બનવતો ધોરણ ચોથાનો બાળક..... |
![]() |
સ્વ-શાસનનો આનંદ.... જ્યાં "બાળ-પ્રજ્ઞા શિક્ષકો" પણ હતા |
![]() |
સ્વ-શાસનદિન એટલે બાળકો વર્ગકાર્ય કરાવે - એટલે શિક્ષકોને તો વર્ગમાં જવાની રજાની મજા- આવી જ રજાના સમયનો લાભ લઇ બાળકો માટે મૂળાક્ષરના કાર્ડ તૈયાર કરતાં પ્રજ્ઞા શિક્ષકમિત્રો..... |
![]() |
શિક્ષકદિને મુખ્યમંત્રીશ્રીનું સંબોધન સાંભળતો શાળા પરિવાર.... |