*....આપશ્રીઓની શુભેચ્છાઓ અમારા માટે પ્રેરકબળ બની રહે છે..
Helo Mr/Ms.,
First of all, all the best for the great activity done by you.
મારી ઓળખ માટે હું એટલું જણાવી શકું કે હું એક ઇલેક્ટ્રોનિક એન્જીનીયર છુ। હું એક ભારતીય છું અને હાલ ફ્રાંસમાં રહું છું। આપના બ્લોગ અને ફેસબુકને જોઇને એવું લાગી રહ્યું છે કે આપશ્રી બાળકો/વિદ્યાર્થી ના જ્ઞાન પ્રાપ્તિ માટે ખુબ જ કટીબદ્ધ છો. આજના યુગમાં કે જયારે શિક્ષણ એક વેપાર બનીને રહી ગયું છે અને સરકારી શાળામાં સવલતો હોય કે ન હોય શિક્ષણ માટે આપશ્રી જે મેહનત કરી રહ્યા છો અને આપશ્રી જે ધાગસથી પ્રવૃત્તિઓ કરી રહ્યા છો તે ખુબ જ પ્રસંશાને પાત્ર છે।
આપની ફેસબુક પરની "કુકર કેમ બંધ કરવું અને ખોલવું?" ટાઈટલ વાળી પોસ્ટ જોઈ અને મને મારા બાળપણમાં મારા દાદા દ્વારા કહેવાતી વાત યાદ આવી ગયી। એ ઘણી બાબતો પર એવું કહેતા કે તમે ભણ્યા પણ ગણ્યા નહિ. એનો મતલબ એવો હતો કે ફક્ત ચોપડીયું અને ગોખણીયું જ્ઞાન ન હોવું જોઈએ। આપની શાળામાં ચાલતી પ્રવૃતિઓ જોઇને એવો અહેસાસ થાય છે કે આપ પુસ્તકોમાં જે લખ્યું છે એનો બાળકોને ખરેખરી રીતે અહેસાસ કરવી રહ્યા છો અને જે-તે ઉમરને લાયક જે સામાન્ય જ્ઞાન હોવું જોઈએ એ પણ આપી રહ્યા છો। આ જ્ઞાનનો વિકાસ તમારી કુકર વળી પોસ્ટ, પર્યટન વળી પોસ્ટ વગેરે માં જોવા મળી રહ્યો છે। મારું બાળક અહી સરકારી સ્કુલમાં જાય છે અને ત્યાં એના શિક્ષકો એમને કેક બનાવા માટે શું વસ્તુ જોઈએ અને કેક કેવી રીતે બનાવાય એ શીખવાડવા માટે બાળકોની મદદથી જ કેક બનાવડાવે છે। યાદ રાખો કે આપને ત્યાં જેમ ખીચડી છે, યુરોપ માં એમ અને એટલી જ કેક સામાન્ય છે।
આપશ્રી જેવી રીતે માટીના રમકડા બનાવી બાળકોમાં એક સ્કીલનું ડેવલપમેન્ટ કરી રહ્યા છો, જે રીતે પર્યટનની મદદ થી બાળકોને પ્રકૃતિ વિષે જ્ઞાન પણ આપી રહ્યા છો અને સાથે સાથે આનંદ પણ। આ એક અદભૂત અને પ્રસંસનીય છે। બાળકોને ડીસમીસ (સ્ક્રુ ડ્રાઈવર) ની મદદથી સ્ક્રુ ખોલતા-બંધ કરવાનો એક ખ્યાલ આપવો અને બાળકોને શિક્ષણ રુચીમય બનાવી દેવું એવું જ કૈક આપનો ઉદ્દેશ્ય અથવા તો દ્રષ્ટિકોણ હોય એવું પ્રતીત થાય છે। મોટે ભાગે ગામડામાં કે શહેરમાં બાળકોને શિક્ષણ પ્રત્યે રૂચી જગાડવી એ બહુ મહત્વનું હોય છે। જેમાં જે વ્યક્તિની રૂચી હોય એ એમને બોજ ન લાગે પણ એને કરવામાં આનંદ આવતો હોય છે।
વિદ્યાર્થીનો વિકાસ કેમ થાય, વિદ્યાર્થી હોશિયાર કેમ બને એવી આપની પ્રવૃતિઓ અને મેહનત માટે આપને ખુબ ખુબ શુભેચ્છા। કોઈ વિષય કે મુદ્દા પર જો આપને હું મદદગાર થઇ શકું તો મને આનંદ થશે.
ધર્મેશ પુરોહિત

પ્રતિ શ્રી ,
આચાર્ય શ્રી,
નવા નદીસર પ્રાથમિક શાળા ,
તમારી સ્કુલ ની વેબસાઈટ મેં જોઈ , ખુબ સરસ છે, તમારી સ્કુલ એક મોડેલ સ્કુલ છે , ખુબ સારી પ્રવૃતિઓ છે , આથી મારા મનમાં એક સવાલ ઘણા સમય થી શિક્ષણ ને લાગતો થાય છે આથી તમારી સલાહ જોઈએ છે .
વાત એ છે કે ઘણી બધી સ્કૂલો માં રોજ ના ૪ કલાક ના ભણવાના સમય માં કુલ ૮ વિષયો ભણાવાય છે , એટલેકે અરધી કલાક નો એક પીરીયડ હોય છે , તો આ રીતે અરધી કલાક માં શું ભણી શકાય ? અને એને લીધે બાળકો ને દરરોજ ખુબ બધા ચોપડા નો ભાર ઉપાડી ને જવું પડે છે , એના કરતા રોજના ૪ વિષય ભણવાના હોય અને ૧ કલાક નો પીરીયડ રાખવામાં આવે એ વધારે યોગ્ય કહેવાય , આરીતે થાય તો શિક્ષક્ વધારે સારી રીતે ધ્યાન આપી શકે , અને આ રીતે પણ બધા વિષયો ને સારો એવો સમય મળી શકે , બીજા દિવશે બીજા ૪ વિષયો ભણાવી શકાય . આમાં વિષયો ની સંખ્યા ઘટાડવાની વાત નથી પણ સમય નું યોગ્ય આયોજન કેવી રીતે કરી શકાય તે અંગે વિચારવાની જરૂર છે.
તમારી શાળા માં આ અંગે કેવું છે ? તમારો અભિપ્રાય જરૂર થી જણાવશો .
ધન્યવાદ .
-----કાશ્મીરા પી . કાછડીયા
૨૩/૩૮ , જી એન એફ સી ટાઉન શીપ ,
ભરુચ , ગુજરાત

******************************************************************************************************************************
I'm very glad to read that Nava Nadisar Primary School has started its own on line school magazine. It's quite appreciable effort. I' hope many schools and inovative teachers will get inspiration from this. Your activities are also innovative and creative. Many many congratulations to all staff members and head teacher.
Wish you all the best.
With regards,
A.K. Patel
Chief Tutor DCE-DIET Gandhingar
& Principal Dr. Vikram Sarabhai Vidyalaya, Gandhingar
I TOLD TO OUR HEADMASTERS AND TEACHERS ABOUT YOUR WEBSITES AND ALSO TOLD OFFICERS IN WORKING IN THE GUNOTSAV.
THEY ARE ALL IMPRESSED
THEY HAVE GIVEN CONGRULATIONS TO YOU ALL
-crc vijalpore
Dear Sir,
Thank you for sending bio scope regularly.I am very glad to know about your dedication and innovative efforts in your school.I would like to visit your school.My Best wishes for you, to my elder brother Rakesh bhai,the staff,and of course the students.
Kajal
H.M.Patel I nstitute of English Training and Research
Vallbh vidyanagar

Its Relay Good to see your school's ઈ-મુખપત્ર.
It is always on time
I congrats you & your team for this punctuality.
I m also applying some innovative ideas in my cluster by reading your ઈ-મુખપત્ર
Once-gain thanks for sending me ઈ-મુખપત્ર regularly....
-Dr. Harshvardhansinh Jadeja
Block : Ghogha
its wonderful experience to view & visit Ur experiment on Education.............
Its Amazing,
if u want, i can help u to make these type of files more attractive.
-Tarun Patel
Dear Sir,
Its really good to see this type of activity apart of study.
my suggestion is u should add maths tricks in it,,
for this if u need any help from my side , it will my pleasure.
Darshan solanki
thanks a lot for regularly sending the newsletter.
I must say that it always has an interesting point to share, and very well designed.
-Pinakini
ના
માસિક ઈ-મેઈલ લીસ્ટમાં અમારી શાળાના બ્લોગ http://nvndsr.blogspot.com અને બાયોસ્કોપને સ્થાન આપવા બદલ
શ્રી બી.જે.મીસ્ત્રીજી નો આભાર!
Efforts of Nava Nadisar Primary School's team are really appreciable.
Wish you Happy Diwali.
Regards,
Hiren….
FHiren Joshi
Officer on Special Duty (IT) to Hon'ble CM
Chief Minister's Office
(ISO 9001:2008 Certified)
Government of Gujarat
============================
Block no. 1, 2th floor,
New Sachivalay
Gandhinagar- 382010, Gujarat
w w w . g u j a r a t i n d i a . c o m
Manniya achrya shree,
Tamaru mukh patra bioscope no kayami vanchak chhu
aa mas nu mukhpatra khubaj gamyuo tema pan chutani prakrya ek tlm
samajik visaya ma te khubaj upyogi bani rahese aap aa babate samagra
gujrat ne disa aapi chhe ek khubaj samaj upyogi karya karyu chhe
tamaro ame aabhar manye chhie

-- avata ank ni rah jou chhu .
" me khub shikhvyu pan balako ne aavdyu nahi " lekh avshe to mane ane mara samagra
taluka ne upyogi banse.
taluka ne upyogi banse.
F ----NARENDRA K. TANDEL
BRC CO-UMARGAM, DIST-VALSAD
Dear sir
Thanks for extraordinary e- magazine for Gujarat
I also want your lovely bioscope on my personal e-mail id.
Once again thanks to team Navanadisar pri.school.
NAVA VARSE VIBHUNE EKAJ PRATHANA K GUJARAT TATHA DESHNI TAMAM SCHOOL NAVANADISAR JEVI BANI RAHO
HAPPY NEW YEAR AND DEEPAWALI MUBARAK !
FBHUPENDRASINH M.VAGHELA
(Diet Rajapipala)
આભાર...એક વીનંતી....સબ્જેક્ટની કૉલમમાં, વર્ડની ફાઈલ બનાવો તેને અને તેની પીડીએફ બનાવો તેને અંગ્રજીમાં જ નામ આપો..કારણો છે... જો ધ્યાનમાં આવે તો... .
F ઉ.મ..સુરત..
Uttam & Madhu Gajjar,
To,
all students,teachers,
principal
all students,teachers,
principal
Thank you for bioscope and
wish you a happy new year.
wish you a happy new year.
Ffrom:
sarva siksha abhiyan mission,
vadodara corporation
Many congratulations !
The idea of kitchen garden in the school is very very good, It teaches team work, makes the children 'do' things and best of all science is understood without any pressure. Wish more and more schools can join your campaign for giving fresh vegetables to the children.
The idea of translating 'good classroom' and such concepts in Gujarati for the benefit of many many more in the teams across Gujarat.
Best regards !
8ગુજરાત મિત્રમાં પ્રકાશિત આપણી શાળા વિષે નો લેખ (લે. ડૉ. શશીકાંત શાહ, સુરત ) માટે અહી ક્લિક કરો :- https://sites.google.com/site/nvndsrschoo