January 26, 2016

दीकरी की सलाम, देश के नाम – “Re-Public Day” celebration


दीकरी की सलाम, देश के नाम – “Re-Public Day” celebration 

થીમ અમારું ગામ – ગામના કુ-રીવાજો !
દિર્ગદર્શક – 
અભિનેતા-સંવાદ લેખન – 
મેક અપ આર્ટીસ્ટ – 
ટીમ નવાનદીસર........ ! 
  બાળકોએ જાતે વિચારીને જોડી કાઢેલા અને શિક્ષકો વડે એડિટ થયેલા નાટકોની રમઝટ ! પ્રેકટીસ માટે મળેલા ઓછા સમયને ઓળંગીને મનોરંજન સાથે ગામલોકોનું મન-ઉંજણ પણ કરી ગયા !

પર્વ – જે દેશ રચે છે !




ઉજવણીના કાર્યક્રમોના વિડીયો જોવા માટે તેના પર ક્લિક કરો !!!









2 comments:

Mamata Sharma said...

Bahu j saras pravruttio
Abhinandan team NavaNadisar!

Mamata Sharma said...
This comment has been removed by the author.