दीकरी की सलाम, देश के नाम – “Re-Public Day” celebration 
થીમ અમારું ગામ – ગામના કુ-રીવાજો !
દિર્ગદર્શક – 
અભિનેતા-સંવાદ લેખન – 
મેક અપ આર્ટીસ્ટ – 
ટીમ નવાનદીસર........ ! 
  બાળકોએ જાતે
વિચારીને જોડી કાઢેલા અને શિક્ષકો વડે એડિટ થયેલા નાટકોની રમઝટ ! પ્રેકટીસ માટે
મળેલા ઓછા સમયને ઓળંગીને મનોરંજન સાથે ગામલોકોનું મન-ઉંજણ પણ કરી ગયા !
પર્વ – જે દેશ રચે છે !
ઉજવણીના કાર્યક્રમોના વિડીયો
જોવા માટે તેના પર ક્લિક કરો !!!
 


 
 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 Posts
Posts
 
 
2 comments:
Bahu j saras pravruttio
Abhinandan team NavaNadisar!
Post a Comment