U “બાળકોના આનંદનો ઉત્સવ”- એટલે શાળામાં ઉજવાયેલ “વૈશાખી વાયરો–૨૦૨૬"
આ કાર્યક્રમ
માણવાનું ચૂકી ગયેલા મિત્રો માણી શકે અને
આપણી શાળામાં કોઈ પ્રસંગે રાખેલ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત બાળકો જાતે
પ્રેક્ટિસ કરીને તૈયારીઓ કરી શકે તે હેતુસર આ વિવિધ કાર્યક્રમની ફોટો લિન્ક સાથેની
ફાઇલ આપ સૌ સાથે શેર કરતાં આનંદ અનુભવીએ છીએ.
નોંધ –
કાર્યક્રમના વિડીયો ક્રમશ ગોઠવેલા છે, ફોટો પર ક્લિક કરવાથી તમે તે વિડીયો માણી
શકશો.
{ અને હા, દરેક વિડિયોના કોમેન્ટ
બોક્સમાં *** સ્ટાર રેટિંગ આપજો, જેથી અમે
પણ જાણી શકીએ }

No comments:
Post a Comment