આવો,રાષ્ટ્રીયપર્વની ઉજવણીમાં અભ્યાસક્રમમાંના એકમોનો પણ "સાંસ્કૃતિક કાર્યક્રમ" બનાવીએ .
આપણા.... ચંદ્રશેખર આઝાદ |
E અમારા ચંદ્રશેખર આઝાદF
શું આ બાળક "ચંદ્રશેખર આઝાદ" ને જિંદગીભર ભૂલી શકશે??
શ્યામજી કૃષ્ણવર્મા
www.krantiteerth.org/about-shyamji-krishna-varma
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ.”
Þઅમારી દીકરી સુધા.......એટલે કે આપણા દુર્ગાભાભી.Þ
"દિલ સે નિકલેગી ન મર કર ભી વતન કી ઉલફત [પ્રિત],મેરી મિટ્ટી સે ભી ખુશ્બૂ -એ-વતન આએંગી."
બાળકોના અભિનય માટેના માર્ગદર્શન માટે "ભગતસિંહ' ના એકપાત્ર અભિનયમાં હું પોતે...
કેમ કે હું તમને જો પૂછું કે
“શું તમારો પોતાનો બાળક તેની શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોઈ રોલ-પ્લે કરી રહ્યો હોય તો તેને જોવાનો તમને ઉત્સાહ હોય??? તો તમારા જવાબની શરૂઆતનું વાક્ય આ જ હોય કે
“ અરે! તમે મૂર્ખા તો નથી ને ????
®
એકપાત્ર અભિનય – ધોરણ-૭- આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ
સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં આપેલ “ચંદ્રશેખર આઝાદ’ વિશેની વિગતનો અમે સ્ક્રિપ્ટ તરીકે ઉપયોગ કર્યો છે, જેમ કે “હું છું ચંદ્રશેખર આઝાદ, મારો જન્મ...........”આ જ રીતે આ એકમમાંના અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનો એકપાત્ર અભિનયનો કાર્યક્રમ તૈયાર કરાવી શકાય છે/કરાવી રહ્યા છીએ..
[તમે તમારી શાળામાં આવો પ્રયત્ન ચોક્કસ કરજો, મુંજવણ સમયે અમને યાદ કરજો, અમે બાળકોના આનંદ અને શિક્ષણ માટે દિવસના ૨૪કલાક અને વર્ષના ૩૬૫દિવસ હાજર છીએ]
[તમે તમારી શાળામાં આવો પ્રયત્ન ચોક્કસ કરજો, મુંજવણ સમયે અમને યાદ કરજો, અમે બાળકોના આનંદ અને શિક્ષણ માટે દિવસના ૨૪કલાક અને વર્ષના ૩૬૫દિવસ હાજર છીએ]
6 comments:
are bhai tamari dare post ni hu rah joi ne j betho hoi 6...kaink navu j male 6..ane mari drasti pan badalay 6...aabhar..
અભિનંદન. તમારો પ્રયાસ સાચે જ સ્તુત્ય છે.
અભિનંદન.આપ સારી પ્રગતિ કરો તેવા આશિષ.
અભિનંદન. તમારો પ્રયાસ સાચે જ સ્તુત્ય છે.
આપ સારી પ્રગતિ કરો તેવા આશિષ.
Great stuff! Congrats to the children, teachers and the principal - look forward to more of this.
eduction guru ni bhumika bhajavi rahya cho
Post a Comment