બાળમેળો એટલે...બાળ-આનંદ મહોત્સવ
મારા મતે મેળો એટલે “આનંદિત સમૂહ” !!!!
બાળમેળાના અંતમાં દરેક બાળકના ચહેરા પર આનંદ છવાયેલો હોય, કરેલ પ્રવૃત્તિઓની આંખોમાં ચમક અને મુખે ચર્ચા હોય, શરીરમાં આનંદિત થાક અનુભવાતો હોય તો સમજવું કે આપણો બાળમેળો સફળ !!!
[અમારી શાળાના બાળમેળાના કેટલાક દ્રશ્યો]
"આસ્થા" અને "શિક્ષણ"નો સમન્વય દર્શાવતી અમારા બાળકોની રંગોળી |
Eછાપકામ
સંગીતF
Eરમત
માટીકામF
E ચિત્રકામ F
રંગોળી
2 comments:
aapna balmela no hetu aapni pratigna ma sakar thai chhe
Aaj balkono sacho melo chhe;superb
Post a Comment