સાંદીપની એવોર્ડ ૨૦૧૮
પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના પવિત્ર હાથો વડે શાળા
પરિવારને “ ઉત્તમ વિદ્યાલય ૨૦૧૮ “ નો એવોર્ડ મળતાં શાળા પરિવાર હર્ષ સાથે ગૌરવની
લાગણી અનુભવે છે, તેઓના સમ્માનરૂપી આશીર્વાદ મળતાં શાળા પરિવારને નવીન ઉર્જાની મળી છે. આ નવીન ઉર્જાનો ઉપયોગ અમે સૌ બાળસેવા માટે કરીશું તેની આ પળે
ખાત્રી આપીએ છીએ..

ગુરુ પાસેથી મળ્યું - ગોવિન્દ ને પહોંચાડ્યું - બાલદેવો ભવ :
No comments:
Post a Comment