સૌને શુભકામના....!!!
મિત્રો,
નવું વર્ષ અને દ્વિતીય શૈક્ષણિક સત્ર જયારે શરૂ થઇ રહ્યું છે,ત્યારે આપ સૌને નવા
વર્ષની અને નવા સત્રની શુભકામનાઓ....!!!
‘સમય’ એ એક ચિન્હ છે; કોઈક બિંદુએથી
પાછા વળી જોઈ અને હવે પછી શું કરીશું તેની કાર્યયોજના કરવાનો મોકો છે ! આ સમય એ
શૈક્ષણિક મુસાફરીના માર્ગમાંનો “વિરામ પ્રદેશ [Rest Area]” સમાન છે...! જ્યાં ઉભા રહી આપણે આપણા ગત સત્ર દરમિયાનની આપણી ઉપલબ્ધીઓમાંથી
પ્રેરણા અને મર્યાદાઓમાંથી શિખામણ લઇ આગામી સત્ર માટે કટિબદ્ધ બનીએ !
ફરીથી આપ સૌને નવાનદીસર શાળા પરીવાર તરફથી...
નવા વર્ષની અને નવા સત્રની શુભકામનાઓ....!!!
No comments:
Post a Comment