November 29, 2012

આનંદ સહ ગૌરવ....ગુજરાત રાજ્યના બી.આર.સી. અને સી.આર.સી. કૉ. ઓર્ડીનેટર સજ્જતા તાલીમી મોડ્યુલમાં આપણી નવાનદીસર શાળાની પ્રવૃત્તિઓ દર્શાવતા ફોટોગ્રાફ્સને સ્થાન મળતાં શાળા પરિવાર આનંદ સહ ગૌરવની લાગણી અનુભવે છે...


No comments: