જો મોટા બાળકો માટે રમતોત્સવ તો અમારા માટે કેમ નહી??
નાના બાળકોના આવા પ્રશ્નના જવાબ માટે તમે શું આયોજન કર્યું ?? 
અમે તો નાના બાળકો માટે નાની-નાની રમતોના મોટા રમતોત્સવનું આયોજન કર્યું, બાળકોએ પણ ખૂબ ધમાલ-મસ્તી સાથે તેમાં ભાગ લઇ આનંદ મેળવ્યો, 
 લીંબુ ચમચીમાં છોકરીઓમાં પ્રથમ આવનાર વિકલાંગ બાળા હિના પરમાર





કોથળા-દોડ 






સંગીત-ખુરશી  



 



















 
 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 Posts
Posts
 
 
No comments:
Post a Comment