🏆👇 શાળાએ અનુભવેલ ગૌરવની ક્ષણો !! 👇🏆
વૈજ્ઞાનિક ફિરદૌસ વિશે...
ETv રિપોર્ટર -વિજયસિંહ* *સોલંકી* તથા ડેસ્ક ટીમ હૈદરાબાદ નો આભાર.
*ઈટીવી ભારત* *પંચમહાલ..* [ Date19/09/2019 ]
Date-17 september 2019 Sandesh news paper
video > On Top FM
Godhra
ગોધરા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ-2019
"વર્ગખંડમાં કાર્યની સફળતા
માટે બાળકના સામાજિક વાતાવરણ અને પર્યાવરણથી શિક્ષક પૂરેપૂરા પરિચિત હોવા જોઈએ" - તેવી દ્રઢતા સાથે કાર્ય કરનારા અને
જેને અમે સૌ નવાનદીસર "ગામની ફોઈ" 😜😅 કહીએ છીએ, એવા અમારા Shantilal Malivad ને ગોધરા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ
મળવા બદલ ગામ શાળા આનંદની લાગણી અનુભવે છે..
💖👌એવોર્ડ સ્વિકારવા સાથે
જનાર SMC સભ્યો અને બાળ
પ્રમુખોનો આભાર..🙏
( તા.ક.-: ગામ ફોઈ શા માટે કહ્યું એ તો તેમના
કાર્યને નજીકથી નિહાળનારા ઓને પૂછવું 😜😜 )


NavaNadisar is on....... CNBC TV18
Program with Get Schooled
Date-: 20/07/2019
Jay Vasavda
- આપણી નવાનદીસર શાળા વિશે
SamayDan
Media noticed the efforts of Village !
And We the youth of Navanadisar is committed for better world for children!
Thank You ETV Bharat
And We the youth of Navanadisar is committed for better world for children!
Thank You ETV Bharat
Date -: 15/05/2019
જયભાઈ [ જય વસાવડા ] ધ્વારા શાર્પ રીતે નવા નદીસરને આજના (૩ જી એપ્રિલ, ૨૦૧૯) શતદલમાં આલેખવા બદલ આભર ! ઝીણવટપૂર્વક કેટલાક પ્રયોગોની વાત છણાવટ ની આ રહી લિંક...
Divyabhashkar.com News
मस्ती की
पाठशाला - શાળાના "ચાઈલ્ડ ફ્રેન્ડલી" - અભિગમને ટેલીવીઝન પર સચોટપણે રજુ કરતી ચેનલ દુરદર્શન ગિરનાર [૦૭/૧૦/૨૦૧૮]
📺 વિડીયો જુઓ
ચિત્રકૂટ આશ્રમ ખાતે શિક્ષણપર્વની ઉજવણી દરમ્યાન પરમ પૂજ્યશ્રી મોરારિબાપુના સાનિધ્યમાં
શિક્ષણવિદો સામે શાળાની પ્રવૃત્તિઓ અને અભિગમ પ્રસ્તુત કરવાની તક મળી, શાળાથી
અભિભૂત થઇ આશીર્વાદ સ્વરૂપે પૂજ્ય મોરારી બાપુ તરફથી મળેલી શાલ અને હારને સ્વીકારતાં શાળા પરિવારનાં બાળકો
ગુજરાત રાજ્ય સરકાર બાળ અધિકાર માહિતી ખાતા ધ્વારા બનાવેલ જાહેરાતમાં આપણી શાળાને સ્થાન !
આત્મીય ચિંતન શિબિરમાં સરકારશ્રીની સાફલ્યગાથા દર્શાવતા વિડીયોમાં શાળાને સ્થાન !




















































































ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો