ગુજરાત શૈક્ષણિક નવીકરણ આયોગ [G.E.I.C.] ધ્વારા આયોજિત
શૈક્ષણિક નવીકરણ પ્રદર્શન--૨૦૧૩
આ વર્ષે G.C.E.R.T
ગાંધીનગર દ્વારા યોજાતા ગણિત-વિજ્ઞાન પ્રદશનમાં
એક સ્પેશિયલ વિભાગ જોડાયો હતો - "શૈક્ષણિક નવીકરણ " જેમાં રાજ્યભરમાંથી
ઇનોવેટીવ રીતે શૈક્ષણિક કાર્ય કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓને પોતાની વિગતો સાથે હાજર
રખાઈ. કુલ ત્રીસ પૈકી ની એક સંસ્થા એટલે આપણી "મસ્તી કી પાઠશાલા"
આકર્ષક ડોમ અને બેનર્સ |
રાજકોટ ના વડીલોએ પણ પ્રોત્સાહિત કર્યા.. |
શ્રી રંગલાલ - આગવી છટામાં " ભાઈ, તુમ સબ અચ્છા કામ કાર રહે હો.. |
તેમને શુભેચ્છા લખી નીચે નામ લખ્યું ત્યારે ખબર પડી - શ્રી કૃષ્ણકાંત ધોળકિયા |
પોરબંદર (?) ના ડી.પી.ઈ.ઓ.શ્રી |
શિક્ષક મિત્રો સાથે |
એક પિતા- તેમના બાળકોને આપણી શાળાના ફોટોગ્રાફ્સની મદદથી શીખવવાનું શરૂ કર્યું.. |
ટી.એસ.જોશી સર અને હરેશભાઈ વાર્તા લાંબી થશે એમ લાગતા સીધા સ્ટોરની અંદર |
શ્રી વિજયભાઈ પટેલ , વિજ્ઞાન મેળા માટે જી.સી.ઈ.આર.ટી. ના રીસર્ચ એસોસિયેટ |
ફેસબુક પર શાળા સાથે જોડાયેલા - મુકુલ જાની ...ખાસી વિસ્તારથી શાળા-શિક્ષકોના અભિગમ વિષે ચર્ચા થઇ. |
ઈન્ટરનેટ થી સતત જોડાયેલા રહેતા કે.જી.પરમાર |
બાળકોને પણ મજા પડી.. |
ગાર્ડી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ઈન્ટરવ્યું.. |
જય વસાવડા - સોસીયલ સાઈટ્સ અંગેની ડીબેટ દરમ્યાન |
વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ |
અને અંતે... - સલામ ઉપરોક્ત આ વાલીઓનેકે જેઓ આ બંનેની શારીરિક ખામીઓને તેમના આ પ્રકારના આનંદ વચ્ચે નથી આવવા દેતા !
3 comments:
રાકેશભાઈ તમેતો અમને પણ ઈન્ટરનેટના માધ્યમથી જોડી દીધા ......અભાર ગોપાલભાઈ અને આપની મુલાકાત ક્યારેય ન ભુલાય તેવી રહી . આપને મળીને મારો ૧ સંકલ્પ પુરો થયો હજુ ૧ સંકલ્પ બાકી છે. તે પણ પુરો થશેજ...... જય શ્રીકૃષ્ણ......
રાકેશભાઈ કોઈક દી અમરે આગને પધારો.......
અહા...જો તમારા સ્ટોલની મુલાકાત ના લીધી હોત તો પ્રાથમિકશાળા અને એના શિક્ષણ અંગેના મારા વિચારો કેટલા સંકીર્ણ રહી જાત! એક મુલાકાતથી તો ધરાયો નહીં એટલે બીજી વાર આવવું પડ્યું ને તોય હજુ ઓડકાર નથી આવ્યો અને આવશે પણ નહીં જ્યાં સુધી નવાનદીસર આવીને તમારી શાળાની રૂબરૂ મુલાકાત નહીં લઉં ત્યાં સુધી... મને થાય છે કે જો તમને વાંધો ના હોય તો મારે તમારી આ મસ્તીકી પાઠશાલામાં ભણવા બેસવું છે પાછું એકડેએકથી,જેથી મને પણ લાગે કે હું ખરેખર શિક્ષિત છું, મને એડમીશન આપશો?
Post a Comment