તાલુકા કક્ષાનો રમતોત્સવ-૨૦૧૨-૧૩
..
લાંબીકૂદમાં તાલુકામાં પ્રથમ ઈનામ મેળવતી અમારી દિકરી કોમલ.....
![]() |
યોગાસનમાં ગોધરા તાલુકામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતો અમારો દિકરો રઘુવીર |
તાલુકા કક્ષાએ ખો-ખો રમતી નવાનદીસરની દિકરીઓ....
તાલુકા કક્ષાએ ગોળાફેંકમાં ગોળો ફેકતી દિકરી ભાવના..
કબડ્ડીના જંગમાં અમારા વાઘ- તાલુકા કક્ષાએ...

વ્યવસ્થાના ભાગરૂપે જમણવારનો લાભ લેતાં બાળકો...
No comments:
Post a Comment