"નંદકેશ્વર"-નદીસર
ગામમાં આવેલ પૌરાણિક સ્થાપત્ય
બાળકોની સમજ માટે શિલાલેખની ગરજ સારતા લખાણનું નિદર્શન....
નજીકના ગામ કબીરપૂર પાસે આવેલ પૌરાણિક વાવની મુલાકાતે...
ગરમ પાણીના કૂંડ-ટૂવા [તા-:ગોધરા,જી-પંચમહાલ]
બાળકોને વૈજ્ઞાનિક ઢબે કૂંડ બતાવતા વિષય શિક્ષક- સલ્ફરનું પ્રમાણ વધારે હોવાથી પાણી ગરમ હોય છે.....સલ્ફર ચામડીનાં રોગોમાં રાહતકારક હોઈ......અહિં કૂંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત મળવાની માન્યતા છે...
ઈન્ટરનેટ પરથી અન્ય સ્થાપત્યોને ડાઉનલોડ કરી બાળકોને માહિતગાર બનાવવાનો એક પ્રયત્ન
1 comment:
will like to address students of std 6, 7, 8 boys & girls on PUBERTY education. Need minimum one hour session.
Dr Jyot 9998213402 baroda
Post a Comment