આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમ્યાન અમારા બાળ-પહેલવાનોની તપાસ કરતા મેડીકલ ઓફીસરશ્રી..
બાળકોને તપાસણી બાદ સુચવેલ દવાઓ મેળવતાં બાળકો..
ડોક્ટરનું નામ પડતાં જ જે બાળકોને ઇન્જેકશનનો ડર દેખાવવા લાગે છે તેવા બાળકોના ડરને દૂર કરતાં શિક્ષિકા બેનશ્રી..
તાવને કારણે વારંવાર ગેરહાજર રહેતી બાળાની લોહી તપાસણી...
શાળાનું આરોગ્યપ્રદ પર્યાવરણ અને જોમ ભરેલા શિક્ષકો વડે જ શાળાની શૈક્ષણિક તંદુરસ્તી શક્ય છે.
1 comment:
really the 'tare jamin par'
Post a Comment