December 13, 2011

બાળવાર્તાઓ અને આપણે.....


જયારે
બાળવાર્તાઓ કહેવાની વાત આવે ત્યારે બાળકો તમને કંજૂસ તો નથી કહેતાને ????આપણે મન જેનું મૂલ્ય નહિવત છે અને બાળકો માટે જે અમૂલ્ય છે, તે છે “બાળવાર્તાઓ”.

બાળવાર્તાઓ કહેવામાં પણ આપણે કંજૂસાઈ કરતાં હોઈએ છીએ,અમારૂ માનવું છે કે ૫ મિનીટની બાળવાર્તા બાળકને પાંચ કલાકના કાર્યનો થાક ઉતારી બાળકોમાં બીજા ૫ કલાક કાર્ય કરવા માટેનો જોમ ભરી દે છે.આવી બાળવાર્તાઓ આપણે આપવાની નથી ફક્ત કહેવાની જ છે, તેમાં પણ જો આપણે બાળકોને મન કંજૂસ સાબિત થતા હોઈએ તો તો.!!!ચાલો આજથી જ નિર્ણય કરીએ કે, હું બાળકોને રોજ ઓછામાં ઓછી એક બાળવાર્તા તો ચોક્કસ કહીશ જ !!!  

1 comment:

અભ્યાસક્ર્મ said...

સરસ તમારી વારતા નો લેખ ગમ્‍યો. તમારો લેખ વાંચી મનેય મન થયું કે મે પણ બાળકો ને વારતા લખવાની પ્રવૃતિ શાળામા કરાવી હતી. સરસ પરિણામ મળ્‍યું.
શું બાળકો વર્તા લખી શકે ?
http://abhyaskram.blogspot.com/2011/12/blog-post_2314.html
પરિઓના દેશમાં
http://abhyaskram.blogspot.com/2011/12/blog-post_14.html
તમારી શાળાને ઉપયોગી થશે એવું માનીશ.

બાકી તમારી સાઇટને ધન્‍યવાદ દેવા પડે. તમે આટલી સરસ મહેનત કરો છો.