Unicef Team & SSAM State Team At our school
શાળામાં કાર્યાન્વિત પ્રજ્ઞા અભિગમ અંતર્ગત રચાયેલા #Child Friendly વાતાવરણ, ફાયદાઓ અને તેમાં આવી રહેલા પડકારો વિષે શાળામાં રૂબરૂ મુલાકાત અને ચર્ચા માટે આવેલ જરૂ માસ્ટર,ગુજરાત યુનિસેફ હેડ તથા પુષ્પાબેન,યુનિસેફ ની સાથે એસ.એસ.એમ. ગાંધીનગરના પ્રતિનિધિ પ્રકાશભાઈ અને ગોધરા ના બી.આર.સી.સી.ઓ ને વરસાદે શાળામાં સત્કાર્યા !
![]() |
વર્ગખંડોની મુલાકાત અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ |

પ્રજ્ઞા અભિગમ - વિદ્યાર્થી કઈ રીતે શીખે છે - ચર્ચા

![]() |
એસ.એમ.સી., નવાનાદીસરના સભ્યો સાથે ચર્ચા |


વિઝીટ-બુકને સ્પષ્ટ વાંચવા માટે ક્લિક કરો > full
page of visit-book
યુનિસેફની મુલાકાતને જોવા માટે નીચે આપેલ વિડીયો પર ક્લિક કરો...
No comments:
Post a Comment