July 18, 2014

Pre-Writing..


Pre-Writing..
                            ધોરણ પહેલાના બાળકના હાથના કાંડાનો મરોડ યોગ્ય બને તે માટે શાળામાં  BALA અંતર્ગત ઉપલબ્ધ Pre-Writing  TLM ધ્વારા એક બાળક પ્રયત્ન કરી રહ્યો છે. જો આખી દિવાલને આપણે સ્લેટ ગણીએ તો તેને તમે મહાવરો પણ કહી શકો છો. મજાની વાત એ પણ છે કે તેની સાથેનો તેનો જ મિત્ર કે જે આ પ્રવૃત્તિમાંથી પસાર થઇ ચુક્યો છે, તે જરૂર પડે આ બાળકને મદદ પણ કરી રહ્યો છે, વિગતે આપ નીચે આપેલ વિડીયોમાં જોઈ શકો છો...


No comments: