January 07, 2014

અમારાં દીકરાં !!!!!


અમારું ગૌરવ વધારનાર અમારાં દીકરાં !!!!!
              તાલુકા કક્ષાના ‘રમતોત્સવ”માં શાળાને યોગાસનમાં દ્વિતીય સ્થાન અને લાંબીકૂદમાં તૃતીય સ્થાન અપાવી શાળાના ગૌરવમાં અને  સાથે-સાથે શાળામાં વધુ મહેનત કરવા માટેના અમારા ઉમળકામાં પણ વધારો કરનાર અમારાં આ દીકરાંને ખૂબ ખૂબ અભિનંદન...
 





 



તાલુકાના રમતોત્સવની ગોળાફેંક રમતમાં ભાગ લેતી અમારી દીકરી કૈલાશ  

ખો-ખોમાં ત્રણ ટીમોને હરાવી ક્વાટર ફાઈનલમાં ટક્કર આપતી અમારી દીકરીઓ  

ગોળાફેંકમાં અમારી શાળાના શિક્ષક્શ્રી 

1 comment:

vkvora Atheist Rationalist said...

ગામ પછી તાલુકા, તાલુકા પછી જિલ્લા પછી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતો રમવામાં આવે છે. પછી ખંડ જેમકે એશિયા અને ઓલ્મ્પિક્સ સ્તર.


PAST ASIAN GAMES
Past Games
New Delhi 1951
New Delhi 1982
Manila 1954
Seoul 1986
Tokyo 1958
Beijing 1990
Jakarta 1962
Hiroshima 1994
Bangkok 1966
Bangkok 1998
Bangkok 1970
Busan 2002
Tehran 1974
Doha 2006
Bangkok 1978
Guangzhou 2010