Englishમાં ફળો ના નામ શીખી લો! પછી કાપો અને ખાઓ!
પારુલ નાયક સફરજન સાથે(પછી ખબર પડી કે તેને પહેલી વાર સાચુકલુ સફરજન હાથમાં પક્ડયુ હતુ!!)
રમતાં રમતાં- અમે એકલા પડ્યા રે! Learn with Fun!
ચાલો ચકાસીએ જાતે-શીખીએ જાતે!
કલર કલર કયો કલર!
ભેગા કરુ પાન ઘણા ઘણા!
મગ ફણગાવીએ ને િવગ્નાન ને સમજીએ!
આપણા ગામની જાહેર િમલકતોને અમે સાચવીશુ! Let's Take an oath!
ધોરણ-૬ના િવધાથીઁઓ અને શાળાના આચાયઁ ગોપાલકૃષ્ણ
-in the period of social science!
Celebration of Raxabandhan!!
ભારત મારો દેશ છે! બધા ભારતીઓ મારા ભાઇ-બહેન છે!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment