વેકેશનમાં રમવા ને ફરવા જવું એ માટે અમારા બાળકો માટે તો ખુલ્લું મેદાન છે...આજુ બાજુ ના કોતરો અને ખેતરો તે એમના....પણ કૈક ખૂટતું હતું તે..આ...શું વાંચવું? કે લખવું?
છાપું તો શાળાના વિદ્યાર્થીઓ છોડી દઈએ તો બાકીના લોકોમાંથી ૨૦% એ જોયું હશે..
તો વેકેશન આખું કોરું જાય તેને બદલે આ વખતે થોડા (જેમની વાચન-લેખન ક્ષમત ઓછી હતી તેવા) બાળકોને જે અભ્યાસપોથી મળી તેનો સાચો ઉપયોગ કેવી રીતે થાય તેનું અમારે મન ઉત્તમ ઉદાહરણ.એક દિવસ ફરતા ફરતા ગામમાં ગયો તો જોવા મળ્યું..
તો આ રહી અમારી ...
કોમલ.....
(આ છેલ્લા ફોટોગ્રાફ વખતે તેને ખબર નથી કે હું ફોટો પાડું છું!)
4 comments:
ખૂબ સરસ, ઉજ્વલ ભવિષ્યની શુભકામના સાથે, આભાર
http://hostsewa.com
http://gyanplus.tk
http://gujvani.tk
Dear Rakeshbhai....
Thnx 4 ur blog spot
bcoz lots of teachers complaint that the metirial which is supply by SSAM is use less,
but u give a accurate example to me & Us...................
just 2day i hv studied the blog...its wonderful...thanx and congratulations for being a milestone for teachres...
Nava Nandisar ke sabhi sarsvat mitro ko C.M.Kag ka pyar bhara pranam. kyuki pichhle tin dinose me aapki pathshala ki pravritiya photo ke dvara dekh raha hu aur padh bhi raha hu evam school me sabhi dosto ko dikhakar kuchh nya karne ki soch badhata hu. E-seva ke liye thanks.
Post a Comment