skip to main | skip to sidebar
Masti Ki Pathashala @NavaNadisar

January 30, 2014

ગાંધીજી પરત આવ્યા....



Posted by nvndsr.blogspot.in at 8:15 PM
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

1 comment:

Unknown said...

Very Good

September 18, 2018 at 9:40 AM

Post a Comment

Newer Post Older Post Home
View mobile version
Subscribe to: Post Comments (Atom)

અમારું ધ્યેય વાક્ય

અમારું ધ્યેય વાક્ય
> શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ નાગરિક..... > શ્રેષ્ઠ નાગરિક વડે શ્રેષ્ઠ સમાજ....... > શ્રેષ્ઠ સમાજ વડે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ

પ્રસ્તાવના - શાળાનો બ્લોગ શા માટે ?

પ્રસ્તાવના - શાળાનો બ્લોગ શા માટે ?
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની મિજાજે “मस्ती की पाठशाला” એવી નવાનદીસર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. જો આપ એક શિક્ષણ રસિક હો તો "આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફક્ત “શિક્ષિત’’ બને તેવું કે સાથે-સાથે તે એક ‘‘સમાજ ઉપયોગી’’ નાગરિક પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઈચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે થતી સહભ્યાસિક પ્રવૃતિઓમાં અમે બાળકના “સર્વાંગિંક ગુણોના વિકાસ” નો ધ્યેય કેન્દ્ર સ્થાને રાખ્યો છે, અત્રે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવૃતિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ બ્લોગ અમારા માટે આપશ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ સંદર્ભે સૂચનો અને નવીન માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવૃતિઓનું નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યુ છે. Contact us on : nvndsr1975@gmail.com આ ઉપરાંત આપ અમારી શાળાને ફેસબુક https://www.facebook.com/navanadisar પર પણ નિહાળી સુચનો આપી શકો છો. અમારી મુલાકાત બદલ આભાર સહ – નવાનદીસર પ્રાથમિક શાળા પરિવાર !!!! શાળાના મિજાજને જાણવા માટે લોગો પર ક્લિક કરો !!

જો તમે શિક્ષક હોવ તો, "સમાજની આપણા પાસેથી શી અપેક્ષા છે?" - તે જાણો !

જો તમે  શિક્ષક હોવ તો, "સમાજની આપણા પાસેથી શી અપેક્ષા છે?" - તે જાણો !
શિક્ષકમિત્રો, બાળકો ત્યારે ખૂબ જ અચરજ પામે છે, જયારે શિક્ષક તેઓને દૂરની વસ્તુ બાયનોકયુલર ધ્વારા ખૂબ જ નજીક બતાવે છે. એ વાતમાં નવાઈ નથી કે બાળક શિક્ષકને સર્વોપરી ગણતો હોય છે, પોતાના વાલીનું કહ્યું ન કરનાર બાળક પોતાના શિક્ષકના કહેવાથી ન ગમતું કામ પણ હોંશે-હોંશે કરી બતાવે છે. એ જ બતાવે છે કે આપણે જેમ આપણા આદર્શ[ગુરૂ]ની સામાન્ય સૂચનાને પણ જેમ હૂકમ[આજ્ઞા] માની અનુસરીએ છીએ, તેમ બાળક પણ આપણે કરેલી વાતને ગાળવા માટે કોઈપણ જાતની ગરણી વિના સીધી જ મગજ [માન્યતા]માં ઉતારી દેતાં હોય છે.અને તે જ કારણે બાળકની મોટા થયા પછીની દરેક વિષય પરની માન્યતાઓ ઉપર તેના શિક્ષકનો પ્રભાવ રહેશે જ. આમ ભવિષ્યમાં તે પોતાના શિક્ષકના પ્રભાવ વાળો જ નાગરિક બનશે તે ચોક્કસ છે. આનાથી એક વાત તો સાબિત થાય છે કે “ભવિષ્યનો સમાજ - વર્તમાનમાં કાર્યરત શિક્ષકોના પ્રભાવ વાળો જ નિર્માણ પામે છે.” મિત્રો, બાળકો પણ સમાજનું અથવા તો એમ કહીએ કે પોતાની સાથે બનતી દરેક ઘટનાઓ/બાબતોને સમજવા માટે શિક્ષકરૂપી બાયનોકયુલરનો ઉપયોગ કરતો હોય છે, કારણ કે તેનું એવું જ માનવું હોય છે કે મારા શિક્ષક જ દીર્ઘ દ્રષ્ટા અને સત્ય-દ્રષ્ટા છે. આપણા સૌ પરનો બાળકનો આવો વિશ્વાસ અકારણ જ હોય છે. મિત્રો,બાળકે આપણા પર મૂકેલ આ વિશ્વાસ તથા વર્તમાન સમાજે “ ભવિષ્યના સુ-સમાજ નિર્માણ ” માટે આપણા ઉપર મુકેલ વિશ્વાસ - આ બંને [બાળકનો અને વર્તમાન સમાજનો] આપણા પરનો વિશ્વાસ એ તેમનો “અંધવિશ્વાસ” નથી- તે હવે આપણે આપણા કર્યો વડે જ સાબિત કરવું રહ્યું .

અમારું ઈ-મુખપત્ર "બાયોસ્કોપ"

અમારું ઈ-મુખપત્ર "બાયોસ્કોપ"
૧ લી મે, ૨૦૧૦ (ગુજરાત સ્થાપનાદિન) થી આપણી નવા નદીસર પ્રાથમિક શાળાએ તેનું ઈ-મુખપત્ર શરૂ કર્યું છે. જેનું નામ છે બાયોસ્કોપ. જેને અમે દર માસની પહેલી તારીખે પ્રકાશિત કરીશું.-અમારા માટે બાયોસ્કૉપનો ઉદ્દેશ શાળામાં ચાલતી પ્રવ્રુત્તિઓને પ્રોત્સાહન મળે, શાળાની પ્રવ્રુત્તિઓમાં રહેતી ત્રુટિઓ અને શિક્ષણકાર્યમાંની કોઇ મુંઝવણોમાં આપશ્રી જેવા અનુભવીશ્રીઓનું માર્ગદર્શન મળી રહે તેમજ કોઇ શાળાને પ્રેરણાત્મક સ્ત્રોત મળી રહે તે માટેનો છે. જો આપ આ અંકને આપના મેઈલ બોક્ષમાં ઇચ્છતા હો તો “Get Bioscope” લખી અમને મેઈલ કરો .. અમારું ઈ- સરનામું છે- nvndsr1975@gmail.com [ મિત્રો, અમારા અત્યાર સુધીમાં પ્રકાશિત અંકોના સંગ્રહસ્થાને પહોંચવા ઉપરોક્ત ફોટોગ્રાફ પર ક્લિક કરો .]

Facebook પર મળીએ !

Navanadisar PrimarySchool

Promote Your Page Too

શૈક્ષણિક વિચારોને વલોવીએ -: Whats App પર !!!

મિત્રો, શૈક્ષણિક વિચારોને વલોવી તેમાંથી "અસરકારક શિક્ષણ" રૂપી માખણ રાજ્યભરના વર્ગખંડો સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો રૂપે શાળાએ "શાળા સ્થાપનાદિન"થી Whats App.Brodcast શરુ કર્યું છે, જેમાં આપ પણ શાળાના ટીમ મેમ્બર બની શકો છો. જે માટે આપે... સ્ટેપ-:1 > શાળાનો મોબાઈલ નંબર-: 7043718875 આપના કોન્ટેક્ટ લીસ્ટમાં NAVANADISAR નામે સેવ કરો સ્ટેપ-:2 > ADD ME લખી અમને Whats App.કરો.

અહીંયા,અમારી વિડીયો ચેનલની મુલાકાત કરો..

અહીંયા,અમારી વિડીયો ચેનલની મુલાકાત કરો..
ક્લિક કરો અને પહોંચો શાળાના "video world" માં

વિગતે અહી વાંચો...

  • શાળાથી સમાજ બનાવીશું!
  • વિષય વાર
  • પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી...
  • બાયોસ્કોપના આપના પ્રતિભાવો
  • Home

ઈ-મુલાકાતી

582440

Regular Readers

free counters

સંભારણું!

સંભારણું!
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉજવાતા ગુણોત્સવના બેનર પર આપણી શાળાની બાળાઓને મળેલું સ્થાન.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રશ્ન પૂછતા શાળાના શિક્ષકશ્રી...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રશ્ન પૂછતા શાળાના શિક્ષકશ્રી...
"જો તમે મુખ્યમંત્રી નહિ પણ પ્રાથમિક શાળાના શિક્ષક હોત તો?

દિવ્યભાસ્કર સમાચારપત્રમાં-: આપણને પણ ગુજરાતની આવી શાળા મળી હોત તો?

દિવ્યભાસ્કર સમાચારપત્રમાં-: આપણને પણ ગુજરાતની આવી શાળા મળી હોત તો?
દિવ્યભાસ્કરના શાળા વિશેના લેખને વાંચવા ઉપરના image પર ક્લિક કરો

" मस्ती की पाठशाला " વિશે ...

" मस्ती की पाठशाला " વિશે ...
"ભેલપૂરી" - ઈ-મેગેજીનમાં શાળા વિશેનો આ આર્ટિકલ વાંચવો તમને ગમશે [image પર ક્લિક કરો ]

શાળાની સંવેદનાઓ - વેબ ગુર્જરીને મુખે

શાળાની સંવેદનાઓ - વેબ ગુર્જરીને મુખે
શાળાએ અનુભવેલી સંવેદનાઓના લેખને વાંચવા ઉપરોક્ત image પર ક્લિક કરો.

બાળકોમાં સ્વચ્છતાની જવાબદારી કોની ?

બાળકોમાં સ્વચ્છતાની જવાબદારી કોની ?
'બાળ-સ્વચ્છતાં" - વિગતે વાંચવા IMAGE પર ક્લિક કરો

નાગરિક ઘડતર

નાગરિક ઘડતર
અમારી શાળાને સ્વયં-સંચાલિત બનાવી બાળકોમાં એક જવાબદાર નાગરિકનો ગુણ વિકસાવતી પ્રવૃત્તિને જોવા ઈમેજ પર ક્લિક કરો.

આઝાદી એટલે સમાન તક !!!

આઝાદી એટલે સમાન તક !!!
શાળામાં ઉજવાયેલ ઉજવણીને માણવા IMAGE પર ક્લિક કરો

શાળા પહોંચે સમાજ સુધી !

શાળા પહોંચે સમાજ સુધી !
શાળાનું પ્રાર્થના સંમેલન ગામમાં જ [ વિગતો માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો ]

ઇકોક્લાસ

ઇકોક્લાસ
જાણે કે ઋષિઓની કોન્ફરન્સ [વિગતે જાણવા ઉપરોક્ત image પર ક્લિક કરો ]

A Model School

A Model School
BALA [A Model School ] ને વિગતે જાણવા ઈમેજ પર ક્લિક કરો

ચક્કીબેનનું ઘર

ચક્કીબેનનું ઘર

પ્રજ્ઞા શિક્ષણ

પ્રજ્ઞા શિક્ષણ
વિગતે વાંચવા માટે image પર ક્લિક કરો

સાયમન ગો બેક!

સાયમન ગો બેક!
ઇતિહાસ શિક્ષણ..આ રીતે પણ...તે વખતે ખરેખર તેમને શું અનુભવ્યું હશે..?? જરા અનુભવી લઈએ!

ગાંધીહાટ

ગાંધીહાટ
"ગાંધીહાટ" અન્વયે બાળકો માટે જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી જેમ કે પેન-પેન્સિલ-નોટબુક-રબર-સંચા વગેરે દરેક ખાનામાં વ્યવસ્થિત ગોઠવી તેના પર સ્પષ્ટ વંચાય તેમ તે વસ્તુની કિંમત લખેલી હોય છે.કોઈ બાળકને જયારે,જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે તે બાળક જાતે જ ત્યાંથી જરૂરી વસ્તુ લઇ તેની બાજુમાં રહેલા ખુલ્લા ખાનામાં તે વસ્તુની કીમત પ્રમાણેના પૈસા મૂકી દે છે. ગાંધીહાટનો હિસાબ પણ બાળકો જ રાખે છે. દર પંદર દિવસે જયારે,જ્યારે જૂથોની કામગીરી બદલાય ત્યારે તે બાળકો ગાંધી હાટનો હિસાબ જે તે જૂથના નેતાને સુપ્રત કરી દે છે. ગાંધીહાટમાં ખૂટતી વસ્તુઓ લાવવા માટે જવાબદારી સંભાળતા જૂથના બાળકો તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીનો સંપર્ક કરે છે. આવી નાનકડી પ્રવૃત્તિથી બાળકોમાં પ્રમાણિકતાના ગુણનો વિકાસ થાય છે. જીવન ઉપયોગી વસ્તુઓની ખરીદી કરતા શીખે છે. જાણે અજાણે સૌ સહકારથી જીવવાનો ગુણ કેળવે છે.

આજના ગુલાબ

આજના ગુલાબ
બાળકો માં સ્વચ્છતાનો ગુણ વિકસાવવો એ ખુબ જ અઘરી બાબત છે. કારણકે દોડવું,કુદવું ,ધૂળમાં રમવું,પડવું વગેરેની કોઈ વાત કરે કે તરત જ આપણને બાળકો જ દેખાય. બાળકોની આવી સ્વાભાવિક રમીતિયાળ અને તોફાની પ્રવૃતિઓ ન અવરોધાય અને સ્વચ્છતાનો ગુણ વિકસાવવો તે જરૂરી છે. "આજના ગુલાબ " પ્રવૃતિથી અમે તેમ કરવામાં અમે લગભગ સફળ રહ્યા છીએ. રોજ પ્રાર્થના સમયમાં બે મીનીટનો સમય ફાળવી...ધોરણવાર બાળકોને ઉભા કરવામાં આવે છે. જે જૂથને પ્રાથના સંમેલનની કામગીરી ફાળવેલ હોય તે જૂથના બાળકો અન્ય વિધાર્થીઓને તપાસે છે. જેમાં *વાળ ઓળેલા છે કે નહિ?*તેલ નાખેલું છે કે નહિ?*નાખ કાપેલ છે કે નહિ?*યુનિફોર્મ ધોયેલો છે કે નહી?* શરીર પર નો મેલ સાફ કરેલ છે કે નહિ? જેવી બાબતો ધ્યાનમાં રખાય છે. તપાસનાર જૂથ ધોરણવાર એક -એક બાળકનું નામ જાહેર કરે છે. તેને ઢોલકની ત્રણ તાલ - બધાની ત્રણ તાલીનું માન અપાય છે. શિક્ષક્ તે બાળકોના નામ ધોરણવાર શાળાના મુખ્ય ડિસ્પ્લે બોર્ડ પર નોધે છે.આનાથી કેટલક સુખદ પરિણામો અમને મળ્યા છે તેમાં બાળકો સમયસર શાળાએ આવે છે...સ્વચ્છ રહેવાની તંદુરસ્ત હરીફાઈ .... રોજ સ્નાન કરવાની ટેવ..હાથ ધોઈનેજ જમાય તેવી ટેવ...મળ્યા તે ઉપરાંત વાલીઓમાં પણ પોતાના બાળકની સ્વચ્છતા અંગેની જાગૃતિ આવી છે તે વધારાનો ફાયદો.

ખોયા-પાયા

ખોયા-પાયા
"ખોયા-પાયા" નું હાર્ડબોર્ડનું ખોખું અમે ઓફીસ રૂમની બહાર લગાવેલ છે. જેમાં બાળકોને વર્ગ ખંડ કે મેદાનમાંથી કોઈ વસ્તુ મળશે તો તે ખોયા -પાયમાં મૂકી દેશે. જ્યારે કોઈ બાળકની વસ્તુ ખોવાઈ ગઈ હશે તો પણ તે અન્ય જગ્યાએ શોધવાનો સમય વેડફ્યા વગર ખોયા-પાયામાંથી જ મેળવી લેશે. અહી બાળકો પોતાના સિવાયની બીજાની વસ્તુ પોતાની પાસે ના રખાય તેવી સમજ કેળવશે ..ચોરીની કુટેવ હશે તો દુર થશે ...વધુ પ્રમાણિકતાવાળું વાતાવરણ શાળાને મળશે. અહી વિધાર્થીઓમાં જરૂરી અને બિનજરૂરી વસ્તુઓનો ભેદ સમજાવવો. તેમને સમજાવવું કે ફક્ત જરૂરી વસ્તુઓ જ "ખોયા-પાયા "ના બોક્ષમાં મુકવી

ઉત્સવો

બાળકો તહેવારોની ઉજવણી હમેશા પોતાના ઘરના -શેરી-મહોલ્લાના રસ્તાઓ પર કરવાનું પસંદ કરે છે.પરંતુ જો તહેવારના દિવસે શાળાનું વાતાવરણ તેમના ઘર જેવું બનાવી દઈએ તો?

રંગોત્સવ

રંગોત્સવ
રંગોની ઉજાણી જોવા માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો

શાળા સ્થાપનાદિનની ઉજવણી

શાળા સ્થાપનાદિનની ઉજવણી
વિડીયો જોવા માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો

ઉત્સવોની ઉજવણી !!

ઉત્સવોની ઉજવણી !!
રક્ષાબંધન [ click on image ]

ઉત્સવોની ઉજવણી !!

ઉત્સવોની  ઉજવણી !!
ઉત્તરાયણ [ click on image ]

Followers

Labels

  • 5 may (3)
  • BAGLESSDAY (2)
  • charity (6)
  • covid19 (3)
  • eng (9)
  • feedback (45)
  • festival (109)
  • fuUUNnn (114)
  • green school (12)
  • guru (3)
  • gyan from lifetime school (94)
  • Home_learning (1)
  • India be aware (11)
  • Learning material (48)
  • life skill (93)
  • Monthly tests (4)
  • Nava NadisaR StAFF (81)
  • online class (7)
  • Pedagogy (47)
  • photo (33)
  • PHOTO ALBUM (13)
  • poems (5)
  • tongue exercise (4)
  • Translated in English (1)
  • Varta re (6)
  • very happy (55)
  • video lab (1)
  • wachable Movie (2)
  • why me? (10)
  • અધ્યયન નિષ્પત્તિ (4)
  • અમારા ધ્વારેથી... (102)
  • આર.ટી.ઈ. (8)
  • ઉત્સવ (107)
  • ગણિત (13)
  • ગુજરાતી (13)
  • ગ્રામોત્સવ (3)
  • ગ્રીન સ્કુલ (11)
  • જીવન શિક્ષણ (111)
  • ટેકનોલોજી (25)
  • નાગરિક ઉઘડતર (2)
  • નાગરિક ઘડતર (120)
  • પરીક્ષા (2)
  • પર્યાવરણ (6)
  • પેડેગોજી (32)
  • પ્રજ્ઞા (6)
  • પ્રવાસ (13)
  • પ્રાર્થના (4)
  • પ્રેરણા (38)
  • બાલવાટિકા (2)
  • બિલ્ડીંગ એઝ લર્નિંગ એઇડ (11)
  • યોગ (6)
  • રમતગમત (1)
  • લર્ન વિથ ફન (82)
  • વિજ્ઞાન (21)
  • વિથ ફન (4)
  • વેક્સિન (1)
  • વોકેશનલ (2)
  • શાળા સંચાલન (38)
  • સપ્તરંગી (6)
  • સર્વાંગી શિક્ષણ (4)
  • સંવેદના (49)
  • સામાજિક વિજ્ઞાન (17)

Blog Archive

  • ►  2025 (9)
    • ►  April (1)
    • ►  March (3)
    • ►  February (3)
    • ►  January (2)
  • ►  2024 (41)
    • ►  December (4)
    • ►  November (3)
    • ►  October (3)
    • ►  September (3)
    • ►  August (3)
    • ►  July (3)
    • ►  June (4)
    • ►  May (2)
    • ►  April (3)
    • ►  March (3)
    • ►  February (5)
    • ►  January (5)
  • ►  2023 (44)
    • ►  December (3)
    • ►  November (4)
    • ►  October (2)
    • ►  September (3)
    • ►  August (3)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  May (3)
    • ►  April (4)
    • ►  March (1)
    • ►  February (6)
    • ►  January (5)
  • ►  2022 (50)
    • ►  December (3)
    • ►  November (3)
    • ►  October (3)
    • ►  September (4)
    • ►  August (12)
    • ►  July (7)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2021 (37)
    • ►  December (3)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  July (2)
    • ►  June (7)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (3)
    • ►  January (3)
  • ►  2020 (43)
    • ►  December (3)
    • ►  November (3)
    • ►  October (3)
    • ►  September (3)
    • ►  August (3)
    • ►  July (3)
    • ►  June (7)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (5)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2019 (42)
    • ►  December (7)
    • ►  November (3)
    • ►  October (2)
    • ►  September (5)
    • ►  August (3)
    • ►  July (3)
    • ►  June (1)
    • ►  May (6)
    • ►  April (4)
    • ►  February (6)
    • ►  January (2)
  • ►  2018 (52)
    • ►  December (7)
    • ►  November (2)
    • ►  October (4)
    • ►  September (5)
    • ►  August (7)
    • ►  July (6)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (3)
    • ►  March (4)
    • ►  February (5)
    • ►  January (2)
  • ►  2017 (47)
    • ►  December (4)
    • ►  November (4)
    • ►  October (3)
    • ►  September (6)
    • ►  August (4)
    • ►  July (3)
    • ►  June (4)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (5)
    • ►  February (5)
    • ►  January (5)
  • ►  2016 (51)
    • ►  December (5)
    • ►  November (4)
    • ►  October (2)
    • ►  September (4)
    • ►  August (3)
    • ►  July (6)
    • ►  June (5)
    • ►  May (1)
    • ►  April (7)
    • ►  March (3)
    • ►  February (6)
    • ►  January (5)
  • ►  2015 (45)
    • ►  December (4)
    • ►  November (5)
    • ►  October (4)
    • ►  September (4)
    • ►  August (3)
    • ►  July (3)
    • ►  June (5)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (5)
    • ►  February (2)
    • ►  January (5)
  • ▼  2014 (50)
    • ►  December (3)
    • ►  November (8)
    • ►  October (2)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  July (7)
    • ►  June (3)
    • ►  May (3)
    • ►  April (4)
    • ►  March (4)
    • ►  February (2)
    • ▼  January (7)
      • ચાલો, paper-box બનાવતાં શીખીએ....
      • ગાંધીજી પરત આવ્યા....
      • “નાટક” - એક બિન-વૈકલ્પિક શૈક્ષણિક પદ્ધત્તિ
      • આવતીકાલના નાગરિકોની ક્વિજ !!!!
      • “કૌશલ્ય-યુક્ત પતંગોત્સવ”
      • અમારાં દીકરાં !!!!!
      • “બાળ-સ્વતંત્રતા” ની બાદબાકી તો નથી કરીને ???
  • ►  2013 (33)
    • ►  December (5)
    • ►  November (1)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (3)
    • ►  July (2)
    • ►  June (3)
    • ►  May (4)
    • ►  April (1)
    • ►  March (3)
    • ►  February (3)
    • ►  January (6)
  • ►  2012 (48)
    • ►  December (3)
    • ►  November (4)
    • ►  September (3)
    • ►  August (6)
    • ►  July (5)
    • ►  June (7)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (4)
    • ►  February (4)
    • ►  January (6)
  • ►  2011 (45)
    • ►  December (5)
    • ►  November (2)
    • ►  October (4)
    • ►  September (7)
    • ►  August (4)
    • ►  July (2)
    • ►  June (2)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (6)
    • ►  February (3)
    • ►  January (6)
  • ►  2010 (27)
    • ►  December (4)
    • ►  November (1)
    • ►  October (1)
    • ►  September (2)
    • ►  August (2)
    • ►  July (2)
    • ►  June (3)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (4)
    • ►  February (2)
    • ►  January (3)
  • ►  2009 (27)
    • ►  December (1)
    • ►  November (2)
    • ►  October (2)
    • ►  September (2)
    • ►  August (4)
    • ►  July (3)
    • ►  June (2)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  February (3)
    • ►  January (5)
  • ►  2008 (29)
    • ►  December (4)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (4)
    • ►  August (3)
    • ►  July (3)
    • ►  June (4)
    • ►  May (4)

છેલ્લા માસમાં વધુ વંચાયેલ...

  • કલર્સ ઓફ લાઈફ !
  • અભ્યર્થના સહ શુભેચ્છાઓ
  • મનમેળો! 🤟 શુભ પ્રસરતું રહે! 💫 સ્કૂલ ટ્વિનિંગ પ્રોગ્રામ 💫
  • શાળા સ્થાપના દિવસ....
  • શબ્દ એ છે - એ જ કેમ છે?
  • વાલીઓને વર્ગખંડમાં વધાવીએ – વાલી સંમેલન !
  • NCF-2005
  • નાટક- માણસ પરખાય વાણીથી
  • અવ્યવસ્થા એ જ વ્યવસ્થા છે !
  • ઇકો ક્લાસ - ઋષિઓની કોન્ફરન્સ !

Subscribe To nvndsr.blogspot.com

Posts
Atom
Posts
Comments
Atom
Comments

ગમે તો વહેંચો!

Text selection Lock by Hindi Blog Tips

Google Map


View Navanadisar Primary School in a larger map
 
Learning material Nava NadisaR StAFF Pedagogy eng feedback festival fuUUNnn green school gyan from lifetime school life skill photo poems very happy નાગરિક ઘડતર